Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જસદણના સાણથલીમાં જીલ્લા પંચાયતની ચુંટણી સંદર્ભે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

જસદણ : સાણથલીગામે જિલ્લા પંચાયતની પેટા ચુ઼ટણી અનુસંધાને આજે આટકોટ પોલીસ મથકના જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હતુ. આગામી સમયમાં અસામાજિક તત્વોને રાઉન્ડ અપ પણ કરવામાં આવશે. (તસ્વીર : અહેવાલ : હુસામુદીન કપાસી - જસદણ)

(10:55 am IST)