Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ

ગોંડલ : ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ  આજે બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થયો છે.

        આખો દિવસ ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

(3:23 pm IST)
  • ભારત-ચીનના : કોર્પ્સ કમાન્ડર લેવલના લશ્કરના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સરહદ મડાગાંઠ બાબતે ૬ઠ્ઠા રાઉન્ડની મંત્રણા ચાલુ છે. access_time 4:00 pm IST

  • 188 દિવસના ઇન્તજાર પછી આજ સોમવારે ખુલ્લો મુકાયો ભારતની શાન સમો ' તાજમહેલ ' : કોવિદ -19 ના નિયમોના પાલન સાથે તાજના દીદાર જોવાનો લહાવો આજથી શરૂ : એક દિવસમાં 5 હજારથી વધુ પ્રવાસીઓને પ્રવેશ નહીં access_time 1:50 pm IST

  • આજે- કાલના મેચો : બેંગ્લોર વિ.હૈદ્રાબાદ- આજે સાંજે ૭:૩૦ : ચેન્નાઈ વિ.રાજસ્થાન- કાલે સાંજે ૭:૩૦ access_time 1:03 pm IST