-
૧ દિવસમાં ૧૧ વખત 'સંબંધ' બાંધીને પણ નાખુશ છે આ મહિલાઃ આ છે કારણ access_time 4:13 pm IST
-
કદી તમે જોયું છે કે કોઇ સ્ત્રી કોઇ માણસ પાછળ પાગલ થાય? અને તે પણ પરિણિત પુરૂષ માટે access_time 2:53 pm IST
-
દુનિયાની સૌથી મોંઘી ટેટી જોઇ છે ? ટેટીની કિંમતમાં તો આવી જાય છે એક ફલેટ અને ૩ હોન્ડા સિટી કાર access_time 10:03 am IST
-
હાય..હાય...યોગી આદિત્યનાથ દ્વારા વાત-વાતમાં ગાળ બોલાઈ ગઈ ! વિડીયો વાયરલ access_time 11:40 am IST
-
ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો ? access_time 10:14 am IST
-
૪૯ રને કેચ આઉટ થતા બેટસમેન ગુસ્સે થઇ ગયોઃ ફીલ્ડરને બેટથી માર મારતા હાલત ગંભીર access_time 2:52 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
હળવદના ગૌલોકેશ્વર મહાદેવ મંદિરે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની મુર્તિની સ્થાપના

(દિપક જાની દ્વારા) હળવદ તા.૨૧ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ભારત માતા અને વિવેકાનંદજી ની મૂર્તિઓ ની સ્થાપના વિધિ કરી રાષ્ટ્રભકિત થી ઓતપ્રોત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
સ્વામી વિવેકાનંદ રાજય યુવક બોર્ડ દ્વારા દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે હળવદ શહેર ના અતિ પૌરાણિક અને સ્વયંભુ શ્રી ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતમાતા અને યુગ પુરુષ અને લાખો યુવાનો ના આદર્શ એવા પૂજય સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ નું અનાવરણ અને સ્થાપના કરવામાં આવી હતી ત્યારે હળવદ તાલુકા માં સર્વ પ્રથમ માઁ ભારતી અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમ માં રાષ્ટ્રભકત સ્થાનિકો હર્ષોઉલ્લાસ સાથે ભકિતભાવ પૂર્વક જોડાયા હતા અને કર્મકાંડી ભુદેવ દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પૂજા અર્ચના કરાવવા માં આવી હતી અને પૂજય સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનો એ ફૂલ હાર થકી માઁ ભારતી અને સ્વામી વિવેકાનંદજી ની વંદના કરી હતી અને બધા જ લોકો એ માઁ ભારતી ની આરતી ઉતારી હતી કાર્યક્રમ માં ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદ થી દેશભકિત નું વાતાવરણ બની ગયું હતું અને કાર્યક્રમ ના અંતે હાજર સૌએ સમૂહ માં વંદે માતરમ નું ગાન કરી અને પ્રસાદ લઈ અને કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો
આ કાર્યક્રમ માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત દીપકદાસજી મહારાજ , પ્રભુચરણદાસજી મહારાજ , નગરપાલિકા ઉપપ્રમુખ રેખાબેન અનિલભાઈ મિસ્ત્રી , બીપીનભાઈ દવે , રણછોડભાઈ દલવાડી, ભાવેશભાઈ ઠક્કર , કેતનભાઈ દવે , ચંદુભાઈ ઝાલા , રાજેન્દ્રસિંહ રાણા અને રાજકીય સામાજિક આગેવાનો સહિત શ્રી ગૌલેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળ ના સભ્યો અને રાષ્ટ્રભકતો ઉપસ્થિતિ રહ્યા હતાઆ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુજરાત રાજય યુવક બોર્ડ ના જિલ્લા ના સહ વાલી તપનભાઈ દવે , તાલુકા સંયોજક વિજયસિંહ પઢીયાર , નગર સંયોજક અજયસિંહ સિંધવ , ઓમભાઈ રાવલ સહિત યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
-
અત્યારે રાત્રે 10:45 વાગે ઈન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર પ્રચંડ વાદળા છવાયેલા જોવા મળે છે. રાજકોટ ઉપર વાદળાઓની ભયંકર ગડગડાટી થઈ રહી છે.. access_time 11:04 pm IST
-
ભુજમાં પાંચ કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ:ભુજ - ખાવડા રોડ પર સરપટ નાકા પાસે દબાણ હટાવાયા:11 દુકાનો તોડવામાં આવી:ભુજ પ્રાંત દ્વારા શહેરમાં દબાણ હટાવની ઝુંબેશ વેગવાન access_time 6:32 pm IST
-
રાજસ્થાનમાં : કોરોનાને કારણે જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર સહિત ૧૧ જીલ્લા હેડકવાટરના જાહેર સ્થળોએ ૧૪૪મી કલમ લાગુ કરી ૪ કે ૪થી વધુ લોકોને એકત્ર થવા ઉપર મનાઇ ફરમાવી છે. ૩૧ ઓકટોબર સુધી કોઇ ધાર્મીક-સામાજીક સમારંભો નહિ થાય access_time 4:00 pm IST
-
સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન પર બેઠેલા રાજયસભાના સસ્પેન્ડ થયેલા ૮ સાંસદો access_time 11:31 pm IST
-
પાકમાં વધુ એક શિખ છોકરીનું કિડનેપ, ધર્મપરિવર્તન કરાવાયું access_time 9:38 pm IST
-
સંતુષ્ટિ શેઇકના આઉટલેટ્નો દુબઇમાં પ્રારંભ access_time 11:45 am IST
-
સાતડા ગામ પાસે વાડીમાં વીજ કરંટ લાગતા શીતલબેન સદાદીયાનું મોત access_time 2:56 pm IST
-
વિસાવદરમાં સાંજે 4 થી 6 સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો : જુનાગઢ અને ભેસાણમાં અડધો ઇંચ વરસાદ access_time 6:23 pm IST
-
કેશોદમાં હોસ્પિટલમાંથી કુદકો મારી આપઘાત કરનાર કોરોનાગ્રસ્ત વિજ કર્મચારીના મૃત્યુ પાછળ કારણ શું? access_time 11:44 am IST
-
સાયબર ક્રાઇમના નાણાકીય છેતરપીંડીના બનાવમાં નાણા પરત મેળવી આપતી દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ સેલ access_time 10:42 am IST
-
બારડોલી તાલુકામાં કોરોનાનો રાફડો ફાટ્યો : એક જ દિવસમાં 29 કેસો નોંધાતા ફફડાટ access_time 10:41 pm IST
-
અમદાવાદ સહિત સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો access_time 9:50 pm IST
-
તાલિબાન એયરસ્પેસ પર થયેલ આતંકવાદી હવાઈ હુમલામાં 30 નાગરિકોના મૃત્યુ access_time 6:45 pm IST
-
અમેરિકાના ટેક્સાસમાં વિમાન દુર્ઘટનામાં ચારના મૃત્યુ access_time 6:42 pm IST
-
બ્રિટનની સરકારે કર્યો નવો નિયમ જાહેર access_time 6:41 pm IST
-
ઇટાલિયન ઓપનના તાજ માટે ટકરાશે સિમોના હેલેપ અને કેરોલિના પિલ્સ્કોવા access_time 5:34 pm IST
-
ક્રિકેટના ભગવાન સચિનનું કહેવું છે આઇપીએલ-2020નું ટાઇટલ જીતશે આ ટીમ access_time 5:34 pm IST
-
કરણ જોહરે ૪ મહિનામાં ૩ વખત શા માટે બદલાવ્યો મોબાઇલ-નંબર? access_time 10:13 am IST
-
દિશા સાલિયાન પર બળાત્કાર થયો હતો access_time 10:17 am IST