Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ભાવનગર સામાજીક સંસ્થાની મુલાકાત

ભાવનગર : ભાવનગરની જે.કે. સરવૈયા કોલેજના વિદ્યાર્થીઓએ શહેરની સુભગ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ સોળની સામાજીક સંસ્થાઓની મુલાકાત લઈ સંસ્થાની સેવાકીય પ્રવૃતિની માહિતી મેળવી હતી. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર-વિપુલ હિરાણી, ભાવનગર)(૩૭.૩)

(11:53 am IST)