Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગીર સોમનાથ દલિત સંગઠન દ્વારા આવેદનપત્ર

ગીર - સોમનાથ  જિલ્લા દલિત સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી હતી. પ્રભાસપાટણમાં સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીર સોમનાથ જિલ્લાના હોદ્દેદારો તેમજ જીલ્લાના દલિત સમાજના અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ અધિક્ષક ગીર સોમનાથનાં માધ્યમથી રાષ્ટ્રપતિને રજૂઆત કરેલ છે. રજૂઆતમાં જણાવેલ છે કે, લોકતંત્રનું અપમાન કરવામાં આવેલ છે, જે એક દેશદ્રોહ ગુન્હો છે. જેથી આવા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરી સજા કરવા જણાવેલ. રજૂઆત કરતું આવેદન રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું તે તસ્વીર.(૪૫.૭)

 

(12:06 pm IST)