Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

રાજકોટ, તા. ર૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે ધુપ-છાંવનો માહોલ યથાવત છે.

કોઇ કોઇ જગ્યાએ ઝરમર ઝાપટા રૂપે વરસાદ વરસી જાય છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે પવન સાથે ઠંડકનો અનુભવ થાય છે તો થોડીવારમાં વાદળા છવાઇ જાય છે તો થોડીવારમાં સૂર્ય પ્રકાીશત તડકો છવાઇ જાય છે. (૯.૪)

 

(12:03 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી સળગ્યાઃ ૧૫ 'દિમાં ૧ લીટરે રૂ.૩ વધ્યા : રાજકોટમાં પેટ્રોલ રૂ.૭૬.૫૬ ડીઝલ રૂ.૭૩.૯૬ access_time 4:04 pm IST

  • રાત્રે 9 વાગ્યે રાજકોટમાં ધીમીધારે ફરીવાર વરસાદ ચાલુ :બપોર બાદ ધોધમાર વરસાદ બાદ રાત્રે ફરી વહાલ વરસાવતા મેઘરાજા :રસ્તાઓ સતત ભીના access_time 9:56 pm IST

  • ઇન્ડોનેશિયામાં મસ્જિદની અઝાનની ફરિયાદ કરનાર મહિલાને 18 મહિનાની જેલ સજા ફટકારાઇ : મુસ્લિમ બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયામાં વિવાદિત ઈશનિંદા કાનૂન અંતર્ગત દોષસિદ્ધનો મામલો : 44 વર્ષીય મેલીઆના જાતીય ચીની બૌદ્ધ છે તેણીએ પોતાના વિસ્તારમાં અઝાનનાં જોરશોરથી અવાજ મામલે ફરિયાદ કરી હતી access_time 12:50 am IST