Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ધોરાજીના સૂપેડી ગામે જૂગાર રમતા છ શખ્સો દોઢ લાખના મૂદામાલ સાથે ઝડપાયા

રાજકોટ, તા.૨૧: ધોરાજી પંથકમાં દારૂ જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ બંધ કરાવવાની સૂચના અન્વયે જેતપુર ડીવાયએસપી ભરવાડના માર્ગદર્શન તળે ધોરાજી પીઆઇ ઝાલાએ સૂપેડી ગામે સીમ વિસ્તારમાં ચદૂલાલ નાથાની વાડી એ રેડ પાડી ને જૂગાર રમતાં છ શખ્સો જેમા ચંદૂ નાથા, અમીત કાતીલાલ પટેલ, આશીષ શાતીલાલ, પકાશ નારણ, સંજય ગોકળ ભાઈ, અસવીન વલ્લભ પટેલ રહે બધા સૂપેડી વાળાને જૂગાર ના સાહીત્ય સાથે રોકડ રકમ રૂ ૭૦ હજાર ત્રણ મોટર સાયકલ સહિતનો રૂ. ૧ લાખ ૫૦ હજાર ના મૂદામાલ સાથે ઝડપીને ગૂનો નોધી વધૂ તપાસ પીઆઇ એમ. વી ઝાલા એ હાથ ધરી છે.(૨૩.પ)

(11:57 am IST)