Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના બેકાબુ : વધુ ૩૫ કોરોના પોઝિટિવ કેસ: કુલ આંક 538

સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં ૧૪ અને જિલ્લાના પાટડી, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાન સહિતના તાલુકાના ગામોમાં ૨૧ સહીત ફૂલ ૩૫ કેસ નોંધાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના બેફામ બન્યો છે, છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,

 

સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં - ૧૪ અને જિલ્લાના  પાટડી, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાન સહિતના તાલુકાના ગામોમાં ૨૧ સહીત ફૂલ ૩૫ વ્યક્તિઓને  કોરોના પોઝિટિવ આવ્યો છે આ  તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જિલ્લાનો ફૂલ કોરોના પોઝિટિવ આંક ૫૩૮ થયો છે,

(9:34 pm IST)