Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ટંકારામાં સાંજે મેઘો મંડાયો : ૪ ઇંચ વરસાદ : ખેડૂતોમાં પ્રસરી રાહતની લાગણી

ટંકારા : આજે સાંજે છ વાગ્યેથી જોરદાર વરસાદ ગાજવીજ સાથે શરૂ થયેલ હતો. મામલતદાર કચેરીના જણાવ્યા મુજબ ૬૬ મી.મી જેવો વરસાદ નોઘાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૪ ઇંચ થયેલ છે.
ટંકારા તથા આજુબાજુ ગામડાઓમાં વરસાદના સારા સમાચાર છે. મેઘરાજાનું આગમન થતાં લોકો માં રાહત અને આનંદની લાગણી ફેલાયેલ છે

(8:56 pm IST)