Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

જૂનાગઢ મનપાની બપોર સુધીમાં 44 ટકા ટકા મતદાન : સૌથી વધુ વોર્ડ ન. 1માં 61 ટકા મતદાન અને સૌથી વોર્ડ ન 11માં વોટિંગ

જૂનાગઢની કોર્પોરેશનની ચૂંટણીમાં બપોરના ચાર સુધીમાં 44 ટકા મતદાન સૌથી વધુ વોર્ડ નંબર એકમાં 61% વોર્ડ નંબર 2 માં 48% વોર્ડ નંબર ચાર માં 51% વોર્ડ નંબર 5 માં ૩૯.૬૯ વોર્ડ નંબર  46 .૩૫ વોર્ડ નંબર વોર્ડ નંબર સાત માં 36 43 વોર્ડ નંબર 8 માં 47 .90 વોર્ડ નંબર નવ માં 42.68, વોર્ડ નંબર 10 માં 33.૭૪ વોર્ડ નંબર 11 માં 30 .૬૫ વોર્ડ  નંબર 12 માં ૪૪ .૭૫ વોર્ડ નંબર 13 40 95 વોર્ડ નંબર 14માં 42 ℅વોર્ડ નંબર પંદર માં 52.83 મતદાનથયું છે 

(5:35 pm IST)