Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો-કારોબારી જાહેર

રાજકોટ, તા. ૨૧ :. જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો. ભરતભાઈ બોઘરા સાથે બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઈ બોરીચા તેમજ મહામંત્રીસર્વ નવીનપરી ગૌસ્વામી અને કિશોરભાઈ રાઠોડ સાથે ચર્ચા-વિચારણા કરીને ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદાર તેમજ કારોબારીની વરણી કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

જવાબદારી

નામ

તાલુકો

ઉપપ્રમુખ

બાબુભાઈ ચાવડીયા

પડધરી

ઉપપ્રમુખ

લક્ષ્મણભાઈ સિંધવ

રાજકોટ

ઉપપ્રમુખ

લક્ષ્મણભાઈ નાથાભાઈ મોરી

જેતપુર

ઉપપ્રમુખ

હિરેનભાઈ ભૂપતભાઈ ડાભી

ગોંડલ

મંત્રી

ચોથાભાઈ સદાદીયા

રાજકોટ

મંત્રી

દિનેશભાઈ વીરડા

ઉપલેટા

મંત્રી

ભરતભાઈ ખુમાણ

કોટડાસાંગાણી

મંત્રી

વલ્લભભાઈ બેરાણી

જસદણ

મંત્રી

ભગવાનજી સામળાભાઈ

માટીયા લોધીકા

કોષાધ્યક્ષ

દાનાભાઈ બધાભાઈ રાણજા

જામકંડોરણા

કારોબારી સભ્યો

મેહુલભાઈ કરશનભાઈ ચંદ્રવાડીયા

ઉપલેટા શહેર

કારોબારી સભ્યો

ભીમાભાઈ હરસુરભાઈ ચાવડા

ઉપલેટા તાલુકો

કારોબારી સભ્યો

બટુકભાઈ કંડોલીયા

ધોરાજી શહેર

કારોબારી સભ્યો

ચેતનભાઈ મનસુખભાઈ ટાંક

ધોરાજી તાલુકો

કારોબારી સભ્યો

લાધેશભાઈ પીપળીયા

કોટડાસાંગાણી તા.

કારોબારી સભ્યો

રાજુભાઈ હડીગભાઈ સોલંકી

પડધરી

કારોબારી સભ્યો

વિઠ્ઠલભાઈ મનજીભાઈ ચૌહાણ

જસદણ તાલુકો

કારોબારી સભ્યો

ઘેલુભાઈ નાથાભાઈ હુંબલ

રાજકોટ તાલુકો

કારોબારી સભ્યો

હીરાભાઈ સબાડ

પડધરી તાલુકો

કારોબારી સભ્યો

મેઘાભાઈ સાર્દુલભાઈ બાવરીયા

રાજકોટ તાલુકો

કારોબારી સભ્યો

લાખાભાઈ બાવરીયા

રાજકોટ તાલુકો

કારોબારી સભ્યો

રાજુભાઈ યાદવ

ધોરાજી તાલુકો

કારોબારી સભ્યો

નિમેશભાઈ ડી. અગ્રાવત

ધોરાજી શહેર

કારોબારી સભ્યો

વરજાંગભાઈ મારૂ

રાજકોટ તાલુકો

કારોબારી સભ્યો

ભીખુભાઈ ડાંગર

લોધીકા તાલુકો

(12:56 pm IST)