Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જસદણ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં રસીકરણ

જસદણઃ આટકોટ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં વાલી મીટીંગ અને રાજય સરકાર દ્વારા ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમની વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં આરોગ્ય શાખા ઉજવણી કરાઇ હતી.  સંસ્થાના ડિરેકટર સંજયભાઇ શેખલીયા બિપિનભાઇ શેખલીયા એચ.ઓ.ડી દિક્ષિતાબેન પંચોલી અન. સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(11:39 am IST)