Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જાફરાબાદ પંથકમાં બ ભારે વરસાદથી તારાજી સર્જાયેલા ગામોની જીતુભાઇ વાઘાણીએ લીધી મુલાકાત

અમરેલીના જાફરાબાદ તાલુકાના ભારે વરસાદને લીધે તારાજી સર્જાયેલા ગામોની જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી. અને અલગ-અલગ ગામોમાં અનાજની કિટનું વિતરણ કર્યુ હતુ. પ્રદેશ પ્રમુખે પાણીમાં બેટમાં ફેરવાયેલા વાઢેર ગામે જઇને પાણીમાં ગરકાવ થઇ લોકોની મુલાકાત લીધી હતી. પૂર્વ મંત્રી બાવકું ઊંધાડ,પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, પૂર્વ મંત્રી વઘાસિયા સહિતના નેતાઓ પણ વાઘણીની સાથે હતા.

(12:55 am IST)