Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

"વોક ઇન વેક્સિનેશન": મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે ૬૯૪૧ યુવાનોએ મૂકવી વેક્સિન

જીલ્લામાં કુલ ૭૦ જગ્યાઓએ ૬૯૪૧ યુવાનોએ કોરોના રસીકરણમાં ભાગ લીધો

મોરબી જિલ્લામાં કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને સરકાર ૨૧ જૂનથી વોક ઇન વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને યુવાનોને ઓનલાઈન રજિસ્ટ્રેશનની પીડામાથી મુક્તિ મળી ગયેલ છે ત્યારે મોરબી જીલ્લામાં "કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન"માં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિનેશન મૂકવા માટેની કામગીરી ૭૦ સેન્ટર ઉપર શરૂ કરવામાં આવી છે અને ત્યાં બધાને વેક્સિન મફત આપવામાં આવી રહી છે ત્યારે પ્રથમ દિવસે જીલ્લામાં કુલ ૭૦ જગ્યાઓએ ૬૯૪૧ યુવાનોએ કોરોના રસીકરણમાં ભાગ લઈને વેક્સિન મૂકવી હતી
 

(9:48 pm IST)