Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ધોરાજીમાં યોગ શિબિર યોજાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા આજરોજ વિશ્વ યોગ દિન નિમિત્તે ધોરાજી ખાતે યોગ શિબિર યોજાઇ હતીજેમાં રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડજિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઇ ટોપિયાધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા વિજયભાઇ અંટાળા કૌશિકભાઇ વાગડિયા  મિહિર હિરપરા વિગેરે બક્ષીપંચના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

(8:00 pm IST)