Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પડધરીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી વેકસીનનો પ્રારંભ

 પડધરી શહેર અને તાલુકા વિસ્તારમાં રાષ્ટ્રીય યોગ દિવસે પડધરીમાં આવેલ શીશું મંદિર સંકુલ તેમજ રાજકોટ હાઇવે પર આવેલ તરધરી ગામે સરકારી હાઇસ્કુલમાં યોગ શિબિર યોજવામાં આવેલ અને ઓફ લાયન વેકસીનને શુભારંભ સરપદડ અને પડધરી સરકારી હાઇસ્કુલ ખાતેથી કરવામાં આવેલ જેમાં પડધરી, ટંકારાના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, પ્રવિણભાઇ હેરમા, રાજુભાઇ બાંભવા, મનોજભાઇ પેઢડીયા, છગનભાઇ વાંસજાળીયા, તરશીભાઇ તાલપરા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી)

(1:32 pm IST)