Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વિસાવદર તાલુકા ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખપદે દુધાળાના પૂર્વ સરપંચ રહીમદાદ બ્લોચની નિયુકિત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૧: વિસાવદર તાલુકા ભાજપ લદ્યુમતી મોરચાના પ્રમુખપદે દુધાળા ગીરનાં પૂર્વ સરપંચ રહીમદાદભાઇ વલીમહંમદભાઇ બ્લોચની નિયુકિત કરાતા વિશાળ સમર્થક વર્તુળોમાં આનંદની લાગણી વ્યાપી છે.તેઓ ગ્રામ્ય વિસ્તારના ભાજપને સમર્પિત આગેવાન છે.તેમની નિયુકિતને (મો.૯૯૨૫૦૮૬૬૪૨) પર સાર્વત્રિક વધાવાઇ રહી છે.

(11:35 am IST)