Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પોરબંદરના કડીયાપ્લોટમાં મોડીરાત્રે બે જૂથો વચ્ચે હિંસક મારામારી: એકની હત્યા એક ગંભીર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મોડી રાત્રે મારામારી થતા રાજુ સામત બાપોદરા ઉર્ફે રાજુ ભાવનગરીની હત્યા થયેલ છે. સામે પક્ષે લખુ પરમારને ગંભીર ઇજા સાથે જામનગર ખસેડેલ છે. સામસામી ફરિયાદ નોંધાઈ રહી છે. કારણ જાણવા મળતું નથી.

(9:14 am IST)