Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બાંટવામાં સેવાકાર્ય માટે સન્માન

માણાવદર : બાંટવામાં વૃધ્ધ સહાય વિકલાંગજનોને એસટીમાં પાસ કઢાવી આપનાર સંજયભાઇ વ્યાસનું બહુમાન કરનાર કિશન હરૂમલ ચંદનાણી, રામચંદ બસંતાણી અને રમેશભાઇ પદવાણી મિત્રમંડળ દ્વારા સન્માન કરેલ તે તસ્વીર.

(2:45 pm IST)