Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી દ્વારા યોગ દિવસની ઉજવણીઃ

જામનગરઃ આંતરાષ્ટ્રીય યોગ દિવસે આજે યોગાનુયોગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં સામૂહિક યોગમાં ભાગ લીધો. તેને અનુલક્ષીને રાંચીમાં ઠેર ઠેર લાગેલા હોર્ડિગ્સમા ઝારખંડથી રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાતા પરિમલભાઇ નથવાણીના સૌજન્યથી પણ શહેરના મુખ્ય માર્ગો પર સંખ્યાબંધ વિશાળ હોર્ડીગ્સ મૂકાયાં છે એટલું જ નહિ, સાંસદ પરિમલભાઇ નથવાણીએ જાતે પણ વિવિધ યોગ મુદ્રાઓમાં પોતાના ફોટાઓ ફેસબુક ટ્વિટર પર મૂકીને એક દાખલો બેસાડ્યો છે કે યોગ આપણા દેશ દ્વારા વિશ્વને અપાયેલી અનુપમ ભેટ છે. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(1:41 pm IST)