Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જુનાગઢ બહાઉદીન કોલેજ અને મકબરા ખાતે વિદ્યાર્થીઓએ યોગ કર્યા

જુનાગઢ : વિશ્વ યોગ દિન નિમીતે જુનાગઢમાં ૧૧૯ વર્ષ જુની બાહાઉદીન કોલેજના પટાગણમાં તેમજ મકબરા ખાતેવિદ્યાર્થીઓ ેયોગ કરતા તસ્વીરમાં નજરે પડે છે (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(1:37 pm IST)