Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પોરબંદરમાં વરલી જુગારના આંકડા લેતા યુવાન ઝડપાયો

પોરબંદર, તા. ૨૧ :. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વજશીભાઈ માલદેભાઈએ વરલી જુગારના આંકડા લેતા રવિ ધીરજ રે. બાપટવાળાને ૧૩૫૦૦ની રોકડ સાથે ઝડપી લીધો છે. રવિ પાસે વરલી જુગારની કપાત લેતો નથુદાસ શંકરભાઈ નાસી ગયેલ છે.

(11:57 am IST)