Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા યોગ દિવસની ઉજવણી :જવાનોએ કર્યા સમુદ્રમાં યોગાસનો

દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરી છે પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી પોરબંદર હેડ કવાર્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .

  આ દરમિયાન કોસ્ટગાર્ડના ડીઆઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા પોરબંદરમાં કોસ્ટગાર્ડ જવાનોએ સમુદ્રમાં યોગાસનો કર્યા હતાં.

  કોસ્ટગાર્ડ જવાનો એ સમુદ્રપાવક જહાજમાં યોગ અભ્યાસ કર્યો હતો. જહાજમાં ફરજ બજાવતા તમામ જવાનો એ યોગ દિવસની સ્વાસ્થ્યવર્ધક ઉજવણી કરી હતી

(1:07 pm IST)