Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ઘુનડામાં ત્રિવિધ કાર્યક્રમ

જામજોધપુર : ઘુનડા આશ્રમમાં પુનમે સત્સંગ ભજન અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. જેમાં વિવિધ શહેરી ગામોના ભાવિકજનો આ કાર્યક્રમમાં પધારી લાભ લીધો હતો. કાર્યક્રમની તસ્વીર.

(11:44 am IST)