Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જામજોધપુર તાલુકા અનુસુચિત જાતિ સમુહ દ્વારા આવેદન

જામજોધપુરઃ તાલુકા અનુસૂચિત જાતિ સમુહ જાતિ સમૂહ દ્વારા રાજસ્થાનના અલવર જિલ્લાના થાનાગજમાં અનુસૂચિત જાતીનું પ્રરનેતા સ્ત્રી ઉપર થયેલ સામુહિક બળતકાર તેમજ ગુજરાત રાજ્યના અને જિલ્લાના ગામડામાં થતાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવાના મુદ્દે તેમજ આ વરઘોડો કાઢવા સામે અનુસૂચિત જાતિનો સામુહિક વિરોધ તેમજ બગિષ્કાર કરી અનુસૂચિત જાતિના લોકો પર થતાં હત્યાચાર સામે પગલા ભરવા તેમજ અનુસૂચિત જાતી દમ્પતી મોટરસાયકલ ઉપર થતું હતું થાનાગજ તયારે પાંચ નરાધમોએ તેમને રોકી સામૂહિક બળતકાર કરી મોબાઇલમાં વીડિઓ વાયરલ કરી વીડિયોને આધારે બ્લેકમેઇલ કરવામાં આવેલ પોલીસને જાણ કરવા છતાં પગલા લીધેલ નહિ તેની વિરોધ કાર્યવાહી કરવા તેમજ પોલીસવિરૂધ્ધ એટ્રોસીટી ચાર મુજબ ફરિયાદ દાખલ કરવા તેમજ મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિત જાતિના યુવના વરઘોડામાં અરવલ્લીના એસ.પી ફાલ્ગુની પટેલ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને અભદ્ર ભાષામાં અપમાન કરેલ જેની સામે એટ્રોસીટીન fir દાખલ કરવા સહિતના મુદ્દે આજરોજ આબેટકર ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર જામજોધપુર મામલતદારને આપ્યું હતું.

(11:32 am IST)