Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે બે સિંહણ સહિત વનરાજનું આગમનઃ લોકોમાં નવુ આકર્ષણ

ધારીના આંબરડી સફારી પાર્કમાં હવે બે સિંહ અને ચાર સિંહણની જોડી ડણકો દેશેઃ ત્રણ નવા ઉમેરાયાઃ લોકોમાં નવુ આકર્ષણઃ હાલ ઓબ્ઝર્વેશનમાં રખાયાઃ લોકો માટે ૨૦ દિ' પછી ખૂલ્લા મુકાશેઃ હાલ પાણી-હવામાન અનુકુળતા ચકાસ્યા પછી પછી લોકોને ૬ સિંહોના દર્શનનો લાભ મળશેઃ અત્યારે ૩ સિંહો જોવા તો મળે જ છે.

(4:42 pm IST)