Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ગીર સોમનાથના વેરાવળમાં યુવતી સાથે પાંચ શખ્શોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ :બીભત્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર બળાત્કાર કર્યો

મુસ્લિમ યુવક સહીત પાંચ આરોપીને વેરાવળની સંગીતા બાવાજી અને મીના નામની યુવતીઓની મદદગારી: બન્ને યુવતીઓ દ્વારા આરોપી યુવકોનો સંપર્ક કરીને દુષ્કર્મ માટે મજબુર કરતી: આરોપીઓ અને યુવતીઓ ફરિયાદ બાદ નાશી છૂટ્યા: તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન

વેરાવળ : ગીર સોમનાથના વેરાવળમાં યુવતિર્સ સાથે પાંચ શખ્શોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવાઇ છે ફરિયાદીની કેફિયત મુજબ બીભત્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર બળાત્કાર કર્યો હતો  મુસ્લિમ યુવક સહીત પાંચ આરોપીને વેરાવળની સંગીતા બાવાજી અને મીના નામની યુવતીઓની મદદગારી કરતી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે આ બન્ને યુવતીઓ દ્વારા આરોપી યુવકોનો સંપર્ક કરીને દુષ્કર્મ માટે મજબુર કરતી હોવાની પીડિતાની કેફિયત આપતા આરોપીઓ અને યુવતીઓ ફરિયાદ બાદ  નાશી છૂટ્યા છે અને પોલીસે તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

(7:51 pm IST)