Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા કોરોના પોઝીટીવ : તેમના પત્ની પણ સંક્રમિત

કેબિનેટમંત્રી જવાહરભાઇ ચાવડાએ શોસ્યલ મીડિયામાં આપી જાણકારી : બંને હોમ આઇસોલેટ થયા

માણાવદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જવાહર ભાઈના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે હાલમાં બંને હોમ આઇસોલેટ થયા છે આ અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે

(9:56 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ૨૮મીઍ : ૮ સમિતિઓ વિધિવત રીતે કાર્યરત થશે access_time 4:31 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • આયુષ મંત્રાલયના નિર્દેશોના પગલે, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરમાર્ગે દોરેલા દાવા બદલ રાજકોટ સ્થિત ઉત્પાદકને સમન્સ પાઠવવામાં આવ્યા છે, જેમણે કહ્યું છે કે તેમનું ઉત્પાદન 'આયુધ એડવાન્સ' એ 'કોવિડ ટ્રીટમેન્ટ માટે પહેલી ક્લિનિકલ રીતે ચકાસાયેલ દવા' છે અને તે રિમડેસિવીર કરતા ત્રણ ગણી સારી છે : PIB access_time 10:06 am IST