Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જેતપુરમા કોરોના મહામારી સામે અડગ થઈ ફરજ બજાવતા હેલ્થ ઓફિસર ડો. કુલદિપ સાપરીયા તેમજ ટી. ડી. ઓ. નિશાંત કુગશિયા કોરોના સંક્રમિત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર:::જેતપુર તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર બન્ને સંક્રમિત થયા છે

શહેરમાં છેલ્લા ઘણા સમય થી કોરોના મહામારી સામે અડગ થઈ ફરજ બજાવતા હેલ્થ ઓફિસર ડો. કુલદિપ સાપરીયા તેમજ ટી. ડી. ઓ. નિશાંત કુગશિયા કોરોના સંક્રમિત થયા છે

શહેરમાં કોરોના નો કહેર વધતો જતો હોય સાવધાની રાખવા છતાં કોઈ પણ રીતે સંક્રમિત થઈ જાય છે કોરોના ના બીજા સ્ટેન માં વધુ લોકો કોરોના સંક્રમિત થાય છે અને મૃત્યુ નો આંક પણ વધતો જાય છે.

(2:13 pm IST)
  • ૬ વર્ષના બાળકને બચાવનારને રેલ્વે તંત્ર પ૦ હજાર આપશે : ૬ વર્ષના બાળકને બચાવનાર મયૂર શેલ્કે ને પ૦ હજાર રૂપિયા આપીને રેલવે તંત્ર સન્માનીત કરશે. access_time 4:07 pm IST

  • દેશમાં હાહાકાર મચી ગયો : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 3 લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા અને 2050 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકો ખળભળી ઉઠ્યા access_time 11:23 pm IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST