Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કેશોદમાં કોવિડ હોસ્પિટલ ખુલ્લી મુકાઇ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ : કેશોદમાં પૂ. કે. વી. મહિલા કોલેજના ગ્રાઉન્ડમાં આવેલ હોસ્ટેલમાં હંગામી ધોરણે લોકભાગીદારી અને સરકારશ્રીના સહયોગથી બનાવવાામં આવેલ કોવિડ હોસ્પિટલનું આજે સવારે ઓપનીંગ કરવામાં આવેલ હતું. જે સ્થાનીક કેશોદ અને તાલુકાના કોરોના દર્દીઓ માટે આર્શિવાદરૂપ બની રહેશે

(12:52 pm IST)
  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કાર્યાલયમાં મંત્રણાનો દોર શરૂ : જે રાજયોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે તે રાજયોની આર્મી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી આમ પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવા વિચાર કરી રહ્યા છે access_time 12:43 pm IST

  • ૬ વર્ષના બાળકને બચાવનારને રેલ્વે તંત્ર પ૦ હજાર આપશે : ૬ વર્ષના બાળકને બચાવનાર મયૂર શેલ્કે ને પ૦ હજાર રૂપિયા આપીને રેલવે તંત્ર સન્માનીત કરશે. access_time 4:07 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST