Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ગોંડલમાં શ્રીરામનવમી નિમિતે ભગવાનને શ્રૃંગાર

ગોંડલ : રામનવમી નિમિતે મંદિરમાં સુશોભન કરવામાં આવ્યું હતું. કોરોનાને લઇ મંદિરમાં ભાવિકો આવ્યા ન હતા. રામનવમી નિમિતે તરફથી કુવા પાસે આવેલ હનુમાનજી મંદિરે હનુમાનજીના મંદિર અને રામ ભગવાનના મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:09 pm IST)
  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 119 કેસ સાથે કુલ 516 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:54 pm IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST

  • આયુષ મંત્રાલયના નિર્દેશોના પગલે, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરમાર્ગે દોરેલા દાવા બદલ રાજકોટ સ્થિત ઉત્પાદકને સમન્સ પાઠવવામાં આવ્યા છે, જેમણે કહ્યું છે કે તેમનું ઉત્પાદન 'આયુધ એડવાન્સ' એ 'કોવિડ ટ્રીટમેન્ટ માટે પહેલી ક્લિનિકલ રીતે ચકાસાયેલ દવા' છે અને તે રિમડેસિવીર કરતા ત્રણ ગણી સારી છે : PIB access_time 10:06 am IST