Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જામનગર આઇસ ફેકટરીઓ ઉપર દરોડા

જામનગર : મનપાની આરોગ્ય શાખાએ શહેરના નાના મોટા આઇસ ફેકટરીના એકમો પર દરોડા પાડયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી આઇસ ફેકટરી અને પાણીના એકમો પર ચેકીંગ આઇસ અને પાણીના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલાવ્યા હતાં. મનપાની આરોગ્ય શાખા દ્વારા કામગીરી યથાવત છે. શહેરના આઇસ ફેકટરી તેમજ પાણીના વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર-કિંજલ કારસરીયા-જામનગર)(૮.૧૬)

 

(4:06 pm IST)