Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વાંકાનેરમાં દુષ્કર્મની ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ

વાંકાનેરઃ કઠુઆ-સુરત-રાજકોટ સહિત ગેંગરેપના ગુનેગારોને ફાંસીની સજાની માંગણી સાથે વાંકાનેરમાં ગઇકાલે સાંજે હાઇવેથી મારકેટ ચોક સુધી બેનરોમાં વિવિધ સ્લોગનો અને સુત્રોચ્ચાર તથા મીણબતીઓ સાથે આ કેન્ડલ માર્ચ અંતર્ગત રેપ ગુનેગારોને કડક સજા આપવા માંગણી થઇ હતી. (તસ્વીરઃ અહેવાલઃ મહંમદ રાઠોડ -વાંકાનેર)

(11:19 am IST)