Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

ભાવનગરમાં કોરોનાએ કહેર મચાવ્યો : નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ભાવનગર શહેરમાં 25 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 6505 થઇ : હાલમાં 187 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરમાં આજે કોરોનાએ કહેર મચાવ્યો છે આજે નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 આજે નોંધાયેલા 35 પોઝિટિવ કેસમાં ભાવનગર શહેરમાં 25 કેસ અને ગ્રામ્યમાં નવા 10 કેસ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 6505 થઇ છે હાલમાં 187 દર્દીઓએ સારવાર હેઠળ છે

(10:26 pm IST)