Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગોંડલ-વીરપુર હાઇવે પરથી પપેપર મળ્યાના મામલે બે નિયામક સહીત પાંચ વિરુદ્ધ ગુન્હો

રાજકોટ : ગોંડલ વીરપુર હાઇવે પર બોર્ડની પરીક્ષાની પેપર મળ્યાના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નંદાસણ પોલીસ મથકે પાંચ લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે ધોરણ-10 અને 12ની પરીક્ષાના પેપર મળવાના મામલે બે નિયામક,ડ્રાઈવર,કોન્ટ્રાકટર સહીત પાંચ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે

(10:18 pm IST)