Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મહામારી સામે લડવા કોંગ્રેસ પ્રજા સાથેઃ લલિત વસોયા

રાજકોટ તા. ર૧: ''કોરોના'' રોગચાળો પ્રસરી રહ્યો છે ત્યારે આ મહામારી સામે લડવા કોંગ્રેસ પ્રજા સાથે છે તેમ ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ જણાવ્યું છે.

લલિતભાઇ વસોયાએ સોશ્યલ મિડીયાના માધ્યમથી જણાવ્યું છે કે, ચાલો સૌ સાથે મળી જનતા કર્ફયુ રાખીએ નાગરિક ધર્મનું પાલન કરીએ.

(1:02 pm IST)