Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

માંગરોળમાં મુસ્લિમ યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

જૂનાગઢ જિલ્લાના માંગરોળના કાજીવાળા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન સાનુ બબલુ શેખ નામ માં 34 વર્ષીય યુવાને પોતાના ઘરે જ ગળાફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યો, અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે

આત્મહત્યા પાછળ શુ કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે  મૃતદેહને પી એમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. યુવાનના આત્મહત્યાના બનાવને પગલે માંગરોળ સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

(11:30 am IST)