Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જોઇન્ટ કમીશ્નર સકસેના દ્વારા આજે બપોરથી જેતપુરમાં એક પેઢી ઉપર દરોડા

મોરબીમાં સિરામીકની પેઢી ઉપર વેઇટના દરોડામાં ર લાખ ર૪ હજારની સ્થળ ઉપર જ વસુલાતઃ આજે જેતપુરમાં બપોરથી ટીમો ત્રાટકીઃ સ્ટીલ-ફર્નીચરના મોટા વેપારી ઝપટેઃ રાત સુધી તપાસ ચાલશેઃ જોઇન્ટ કમિશ્નર સકસેનાનું ઓપરેશન.

(4:23 pm IST)