Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વઢવાણના કુડા ચોકડી પાસે અકસ્માતમા ઇજાઃ

વઢવાણઃ ચુડા ચોકડી પાસે બાઇક અને કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં પાછળ બેઠેલ વ્યકિતને ઇજાઓ પહોંચતા ૧૦૮ના પાયલોટ નરેન્દ્રસિંહ તેમજ યુવરાજસિંહ ઘટનાસ્થળે પહોંચી તરત જ ઘાયલ વ્યકિતને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમના નામ એકનુ નામ સૂર્યપાલનસિંહ વાઘેલા, સુર્યદીપ સિંહ વાઘેલાને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આગળની કાર્યવાહી એ.એસ.આઇ. ગજુભાઇ ચલાવી રહ્યા છે. (તસ્વીરઃ અહેવાલઃ ફઝલ ચૌહાણ,વઢવાણ)

(1:08 pm IST)