Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ભાવનગરમાં સેવાભાવી ભરતભાઈ મોણપરાએ પી.પી.ઈ. કીટ પહેરીને પરિવાર સાથે મતદાન કર્યું

(મેનના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર::::ભાવનગરમાં સેવાભાવી અને સરદાર યુવા મંડળના ભાવનગર ના પ્રમુખ ભરતભાઈ મોણપરાએ કોરોનાથી બચવા માટે જનજાગૃતિ લાવવા પી.પી.ઈ. કીટ પહેરીને પરિવાર સાથે મતદાન કર્યું હતુ. કોરોના થી બચવા માટે સાવચેત રહેવા અપીલ કરી હતી.

(12:34 pm IST)