Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જામનગરમાં ૯ વર્ષની પુત્રીની હત્યા કરનાર સાવકા પિતાનું મોઢુ કાળુ કરીને માર માર્યો

જામનગરઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સાવકા ભાઇ દ્વારા દુષ્કર્મ અને સાવકા પિતાએ ૯ વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ આ પ્રકરણમાં ઝડપાયેલા સાવકા પિતાને આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરાયા હતો. ત્યારે કોર્ટની બહાર વકિલો નાગરીકો અને એનએસયુઆઇના કાર્યકરોએ પોલીસની હાજરીમાં સાવકા પિતાનું મોઢુ કાળુ કરીને માર મારતા દોડધામ મચી ગઇ હતી.

(8:29 pm IST)
  • પંજાબ નેશનલ બેન્કના બ્રેન્ડી હાઉસના જનરલ મેનેજરની સીબીઆઇએ કરી ધરપકડ access_time 4:01 pm IST

  • ઉત્તર પ્રદેશઃ નૂરપુરના ભાજપના ધારાસભ્ય સહિત ૪નું રોડ અકસ્માતમાં મોતઃ ઉત્તર પ્રદેશમાં બિજનૌરના નૂરપુરના ભાજપ ધારાસભ્ય લોકેન્દ્ર સિંહનું આજે સવારે સીતાપુરમાં એક રોડ અકસ્માતમાં મોત : ટ્રક અને ફોર્ચ્યુનર કાર ટકરાતા લોકેન્દ્રસિંહ સાથે તેના બે ગનર અને ટ્રકના ડ્રાઈવરનું પણ મોત : લોકેન્દ્રસિંહ નૂરપૂર વિધાનસભામાંથી ૨૦૧૭માં સતત બીજીવાર ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા access_time 12:52 pm IST

  • રાજસ્થાનમાં કાળોકેર મચાવતો સ્વાઈન ફલુઃ ૨ મહિનામાં જ ૮૮ને ભરખી ગયોઃ લોકોમાં દહેશત access_time 3:47 pm IST