Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જામનગરના નવાણીયા ગામે વાડીમાં પ્રવેશીને અજાણ્યા શખ્સોએ આદિવાસી મહિલાને મારી નાખી

જામનગર, તા. ર૧ : મેઘપર પોલીસ સ્ટેશનમાં પરબત ઉકાભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે,  નવાણીયા મામે ફરીયાદી પરબતભાઈની વાડીમાં ભાગમાં જમીન વાવતા તેમના ભાગીયા કનવર ધુમજી આદીવાસી તેના પત્ની નાનકીબેન તેમજ પરીવાર સાથે રહેતા હોય તે વાડીમાં અમકામના-અઆસૈષ્ી કોઈ અજાર્યા ઈસમે ગેચ્કાપદેસર પ્રવેશ કરી નાતકીબેત ક્રનવર થુમજી આદીવાસી વાળાને કોઈપણ કારણસર કોઈ હથીયાર વડે માથામાં તેમજ મોઢા ના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી મોત નીપજાવી નાશી જઈગુનો કરેલ છે.

મોટરકારે ઠોકર  મારતા ત્રણ ને ઈજા

પંચ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ ભારાભાઈ ખાંભલા એ ફરીયાદ નોંધાવી છે કે,  શાપર પાટીયા ની આગળ બાબુલાલ ના પેટ્રોલ પપ સામે હાઈવે રોડ ઉપર અર-કામના ફરીયાદી ભરતભાઈ તથા ઈજા પામતાર ભારમલભાઈ તથા હમીરભાઈ જીવાભાઈએ તા.૮-૧-૨૦૨૦ ના રોજ મોટુખાવડી થી મોટરસાયકલ નં. જી.જે-૧૦ સી.એમ.-૭૮૨૧ મા ત્રણેય જણા બેસીને પોતાના દ્યરે જતા હોય તે દરમ્યાન રાત્રીના આરે-પોશા-દશહે-વડગ્વે-સધર પાટીયાથી આગળ બાબુલાલ ના પેટ્રોલ પંપ સામે હાઈવે રોડ પર પહોંચતા અકામના-આરોપી કાર જેના રજી.ને. જી.જે.-૧૦- ડી.એ.-૨૨૦૩ નો ચાલકે ભરતભાઈના મોટરસયાકલને હડફેટે લઈ પાછળથી ઠોકર મારતા ફરીયાદી ને હાયના પંજામાં તથા બન્ને ષગના ગોઠણમાં છોલછાલ ની ઈજા તથા કમરના ભાગે મુંઢ ઈજા તદ્યા સાહેદ ભારમલભાઈને માથામા પાછળના ભાબે ગંભીર ઈજા તથા જમણા ખંભામા પાછળ છોલછાલ થયેલ તથા સાહેદ હમીરભાઈને જમણી આંખ પર ઈજા થતા ટાકા આવેલ તથા બન્ને હાથની કોણીમાં અને પગના પંજા મા તથા તળીયા માં છોલછાલની ઈજા કરી કાર ચાલક અકસ્માત કરી કાર રોડ પર મુઠી નાશી જઈ સુનો કરેલ છે.

છાતીમા દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

કાલાવડના ફુંભનાથ પચા રહેતા યુનુસભાઈ મામદભાઈ ભારખાણી કાહાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર ઈકબાલભાઈ મામદભાઈ ભારખાજણી, ઉ.વ.૪૫, રે. પંજેતનગર સીલ્વર સોસાયટી, કાલાવડવાળા પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા કાલાવડ સરકારી હોસ્પિટલમાં લાવતા મૃત્યુ પામેલ છે.

(11:33 am IST)