Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મોરબીના મકનસર ગામેથી સિમેન્ટના છાપરામાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે અશોકભાઈ બહાદુરભાઇ સારલાના મકાનમાં દરોડો કર્યો હતો જેમાં ઘરના આગળના ભાગે બનાવેલ સિમેન્ટના છાપરામાંથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૫ કીમત રૂ ૪૫૦૦ મળી આવતા મુદામાલ જપ્ત કર્યો છે જયારે રેડ દરમિયાન આરોપી હાજર નહિ મળતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવીછે 

(1:17 am IST)