Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગોંડલમાં ત્રણ વર્ષની ખોવાયેલ બાળાનું પરિવાર સાથે મિલન

ગોંડલઃ જેતપુર રોડ ત્રણ ખૂણિયા પાસેથી ખોવાયેલ ૩ વર્ષની બાળકી રવિભાઇ સોલંકીને મળી તરત જ ગોંડલ સીટી પોલીસને જાણ કરતા પોલીસે તેના વાલી વારસદારને સંપર્ક કરવા તજવીજ હાથ ધરવામાં આવી ગોંડલ સિટી પીઆઇ કે.એન. રામાનુજની સુચના મુજબ એએસઆઇ રીનાબેન મલાવીય એ ત્રણ વર્ષની બાળકી કાજલ બાબરના માતા પિતા ગોંડલ પંચપીરની ધાર ઝુંપડપટ્ટી વોરા કોટડા રોડ પાસે રહેતા હોવાની માહિતી મળતા તરત જ સંપર્ક કરી ગોંડલ પોલીસ મથક ખાતે બોલાવી કાજલના માતા પિતાને સોંપી આપેલ છે.(૧.૩૨)

(3:39 pm IST)