Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભાવનગર : શિયાળાની સીઝન એટલે રોટલો-ઓળાની સીઝન

શિયાળાની સીઝનમાં કાઠીયાવાડમાં રોટલો-ઓળાની ખાસ માંગ હોય છે અને લોકો તેની પાર્ટી ગોઠવી ભેગા મળી લિજ્જત માણતા હોય છે. ચુલો-સગડીમાં રીંગણાને શેકી દેશી રોટલાનો સ્વાદ અલગ જ હોય છે, હાલમાં ગોહિલવાડમાં આવા કાર્યક્રમો ઠેર ઠેર જોવા મળે છે (મેઘના વિપુલ હિરાણી) (૩.૫)

(11:49 am IST)