Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પ્રભાસપાટણના ભાલપરામાં નાળિયેરીનું વાવેતર

પ્રભાસપાટણ : સરકારના કુપોષણ અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકાના ભાલપરા આંગણવાડી કેમ્પસમાં નાળિયેરીનું વાવેતર કર્યુ હતુ. આ કાર્યના વિચારક પ્રથમ પંચાયત વેરાવળના સદસ્ય પરસોતમભાઇ વિચાવડીયા, ન્યાય સમિતિ અધ્યક્ષ દેવાભાઇ બામણીયા, ન્યાય સમિતિના પુર્વ ચેરમેન નારણભાઇ બામણીયા, તાલુકા પંચાયત વેરાવળ પુર્વ સદસ્ય પરબતભાઇ લાડવા, પુર્વ ઉપસરપંચ વિરાભાઇ કામળીયા, શિક્ષક અરચીભાઇ બારડ, વજુભાઇ ઝાલા, વિનય રાઠોડ સહિતના સહભાગી બન્યા હતા.(તસ્વીર - અહેવાલ : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:48 am IST)
  • ગુજરાતમાં કોઈ પણ ક્ષણે મોટા પાયે IAS અધિકારીઓની બદલીઓના ઓર્ડર નીકળી શકે છે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:34 pm IST

  • શામળાજી- હિંમતનગર હાઈવે પર જૈન સાધ્વીજીની ભાળ નહિં મળતા ભારે ચિંતા અરવલ્લી : શામળાજી - હિંમતનગર હાઈવે ઉપર વિહાર કરતા ૩૮ વર્ષીય જૈન સાધ્વીની ભાળ નહિં મળતા ચિંતાનું મોજું : શામળાજી પોલીસમાં જાણ કરવા તજવીજ થઈ રહ્નાના ન્યુઝ ૧૮ ગુજરાતી ટીવી ચેનલના અહેવાલો છે access_time 5:47 pm IST

  • દુનિયાભરમાં અશાંતિ ફેલાવનાર ચાઇના પર હવે ઘાતક H5N8 બર્ડ ફલૂ એ ટકોરા માર્યા : ચીનના ઝાંક્ષી પ્રાંતમાં H5N8 બર્ડ ફલૂ ફેલાયાની ચીની સરકારે પુષ્ટિ કરી (ન્યૂઝફર્સ્ટ) access_time 9:26 pm IST