Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જામનગર ફાયર સ્ટેશને ૧૦૮ ટીમને આગ વિશેનું નિદર્શન

જામનગર : મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલા ફાયર સ્ટેશન ખાતે ૧૦૮ ટીમને આગ વિશે સંપૂર્ણ માહિતી આપી કટોકટીના સમયમા કઈ રીતે આગ સામે કાબુ મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી ફાયર ટિમના સદસ્યોં એ આપી હતી. જેમાં ફાયરબ્રિગેડ ના સિનિયર જયવીરસિંહ રાણા, સંદીપ પંડ્યા, સી.એસ.પાંડિયન તેમજ ૧૦૮ જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 pm IST)