Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલમાં મોકડ્રીલ

ગોંડલ : ત્રણ ખુણીયા પાસે આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઇ હતી. અને ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(12:49 pm IST)