Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ગોંડલમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા રકતદાન કેમ્પ

ગોંડલ : કોરોના મહામારીના કારણે લોહીની અછત સર્જાઇ છે ત્યારે થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને અન્ય દર્દીઓ માટે રકતદાન કેમ્પ મુસ્લિમ એકતા મંચ દ્વારા યોજાયો હતો. (તસ્વીર - અહેવાલઃ અશોક જોશી-ગોંડલ)

(12:48 pm IST)