Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાણવડમાં કોંગ્રેસના 22 આગેવાનો અને 200 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ભાણવડમાં કોંગ્રેસના 22 આગેવાનો અને 200 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે

ભાણવડ ખાતે પરસોતમ રૂપાલાની જાહેર સભામાં કોંગ્રેસના અગ્રણીઓએ છેડો ફાડી ભાજપમાં જોડાયા છે અને કેસરિયો ખેસ પહેર્યો છે
કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા ,સાસંદ પૂનમબેન માડમ,મુરૂભાઈ બેરા,ની હાજરીમાં 200થી વધુ લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો

(9:03 pm IST)